Kandla port પાસે ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું
અંદાજે પાંચ હજાર લોકો વસવાટ કરતા હતા : પોર્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખી દબાણો દૂર કરવામાં આવ્યા Gandhidham,તા.૬ કંડલા પોર્ટ આસપાસ ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. ૫૦ વર્ષથી ઊભા થયેલા ગેરકાયદેસર દબાણો પર પોર્ટ તંત્રએ ગઈકાલે બુલડોઝર ફેરવી દીધું હતું. પોલીસ અને ઝ્રૈંજીહ્લના સહયોગથી કચ્છના સૌથી મોટા ડિમોલિશનની કાર્યવાહીથી એક જ દિવસમાં ૬૦૦ […]