તે Indian or Black છે ? ડોનાલ્ડ ટ્રમ્પનાં કમલા હેરીસ અંગેનાં વિધાનોએ વિવાદ વંટોળ જગાવ્યો

પગનીચેથી જમીન સરકતાં ટ્રમ્પ ઝનૂને ચઢ્યા છે નેશનલ એસોસિએશન ઓફ બ્લેક જર્નાલિસ્ટની ચીકાગોમા મળેલી કોન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પના કમલા હેરીસ ઉપર એક પછી એક શબ્દ પ્રહારો Washington, Chicago:તા.02 અમેરિકાના પૂર્વપ્રમુખ અને રીપબ્લિકન પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે તેઓનાં પ્રતિસ્પર્ધી અને ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હેરીસ સંબંધે સીધો સવાલ કર્યો કે તેઓ ઇન્ડીયન છે કે પછી […]

કુસ્તીબાજમાંથી ભવિષ્યવેત્તા બનેલા જો રોગાન કહે છે : Kamala Harris જ આ ચૂંટણીમાં વિજેતા બનશે

ટ્રમ્પ પર થયેલો ગોળીબાર નવે. સુધીમાં ભૂલાઈ જશે નવેમ્બર પાંચની ચૂંટણીમાં હેરીસ ટ્રમ્પને ભારે પછડાટ આપશે, હું તેમ ઇચ્છુ છું માટે નથી કહેતો પૂર્ણત: પ્રમાણિક પણે કહી રહ્યો છું la vegas, new york,તા.02 ખ્યાતનામ કુસ્તીબાજમાંથી ભવિષ્યવેત્તા બની ગયેલા જો રોગાને ભવિષ્યવાણી ઉચ્ચારતા હોય તેમ જણાવ્યું હતું કે આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી (અમેરિકાના) પ્રમુખ પદની ચૂંટણીમાં […]

મસ્કે પોસ્ટ કર્યો Kamala Harris,નો ડીપફેક વીડિયો, શું હવે તેમના સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે?

America,તા.30 ટેસ્લા અને સ્પેસએક્સના માલિક ઈલોન મસ્ક અવારનવાર સમાચારમાં રહે છે. ઈલોન મસ્કે શુક્રવારે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર  ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસની મજાક ઉડાવતા એક વીડિયો શેર કર્યો છે. જેમાં AI જનરેટેડ  વોઈસ ઓવર બેકગ્રાઉન્ડમાં ચાલી રહ્યો છે. આ વીડિયોમાં એવી વાતો કહેવામાં આવી છે જે ઉપરાષ્ટ્રપતિએ ક્યારેય નથી કહી. […]

Salman Rushdi એ અમેરિકી રાષ્ટ્રપતિ માટે કમલા હેરિસની ઉમેદવારીનું સમર્થન કર્યું

New York,તા.૨૯ મુંબઈમાં જન્મેલા લેખક સલમાન રશ્દીએ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસનું સમર્થન કર્યું છે. રશ્દીએ કહ્યું છે કે ઉપરાષ્ટ્રપતિ હેરિસ જ એવા વ્યક્તિ છે જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને દેશને સરમુખત્યારશાહી તરફ લઈ જતા રોકી શકે છે. રશ્દીએ રવિવારે એક ડિજિટલ ઇવેન્ટ ’સાઉથ એશિયન મેન ફોર હેરિસ’ દરમિયાન યુએસ વાઇસ પ્રેસિડેન્ટ હેરિસ […]

ચૂંટણીના માહોલ વચ્ચે America માં ફરી ગોળીબાર, New York ના પાર્કમાં 20 વર્ષના યુવાનનું મોત

America,તા.29 એકબાજુ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીને લઈને માહોલ જામી ગયો છે. ત્યાં હાલમાં જ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને અમેરિકાના પૂર્વપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર થતાં ખળભળાટ મચી ગયો હતો. હજુ માંડ એ ઘટનાને થોડાક જ દિવસો વીત્યાં હતા ત્યાં ફરી એકવાર અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. જેને લઇને અમેરિકાના ગન કલ્ચર સામે સવાલો ઊઠવાનું શરૂ […]

Barack Obama એ હજી સુધી કમલા હેરીસ તરફે સ્પષ્ટ હકાર શા માટે નથી ભણ્યો ?

New York,તા.26 ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓએ પાર્ટીના પ્રમુખ પદનાં ઉમેદવાર તરીકે કમલ હેરીસનાં નામ સાથે સહમત થયા છે, પરંતુ એક પૂર્વ પ્રમુખ બારાક ઓબામાએ હજી સુધી તે માટે હકાર નથી ભણ્યો. આ માહિતી આપતાં ન્યૂયોર્ક પોસ્ટ જણાવે છે કે પ્રમુખ જો બાયડેને જ કમલાને તેઓનાં સ્થાને પ્રમુખ પદનાં ઉમેદવાર તરીકે જાહેર કર્યાં હોવા છતાં બારાક ઓબામા […]

પ્રમુખ પદ માટેના ડેમોક્રેટ ઉમેદવાર જાહેર થયા પછી પહેલા જ પ્રવચનમાં Kamala Harris નારિયેળીનો ઉલ્લેખ કર્યો

નારિયેળીના ઉલ્લેખથી કમલાએ ભારતને સંભાર્યું 2023ના પ્રવચનમાં પણ તેઓએ પૂછયું કે, તમે એવું વિચારો છો કે તમો નારિયેળીનાં વૃક્ષ ઉપરથી જાણે કે હમણાં જ પડી ગયા છો ? Washington, તા.24 અમેરિકાના વર્તમાન ઉપપ્રમુખ અને ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ પદ માટેના ઉમેદવાર કમલા હેરિસે તેઓને ઉમેદવાર તરીકે જાહેર કરાયા પછી તેઓનાં પહલા જ પ્રવચનમાં ભારત સાથેના તેઓના […]

America માં ગળાકાપ સ્પર્ધા, પ્રમુખ પદ માટે કમલા હેરિસ પ્રબળ દાવેદાર, મિશેલ ઓબામા હોટ ફેવરિટ

America, તા.23 અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાંથી જો બાઇડેન ખસી જતાં હવે ડેમોક્રેટિક પાર્ટી કોને પ્રમુખપદનાં ઉમેદવાર બનાવશે તેના પર સૌની નજર છે. બાઇડેને ઉપપ્રમુખ કમલા હેરિસનું નામ સૂચવતાં કમલા પ્રબળ દાવેદાર છે પણ તેમની સામે ગળાકાપ સ્પર્ધા છે. અંતિમ નિર્ણય શિકાગોમાં 19 ઓગસ્ટથી યોજાનારા ડેમોક્રેટિક પાર્ટીના વાર્ષિક નેશનલ કન્વેન્શનમાં થશે. ડેમોક્રેટિક પાર્ટીના 4000 ડેલીગેટ્સ કોને ઉમેદવાર […]

Kamala Harris બનશે અમેરિકાના પ્રમુખ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ‘ધ સિમ્પસન્સ’ની એક ઔર ભવિષ્યવાણી

America,તા.22 અમેરિકાના પ્રમુખપદ માટેની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેન વચ્ચે ટક્કર થવાની હતી, પણ નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે બાઇડને સ્પર્ધામાંથી ખસી જવાની જાહેરાત કરી દીધી છે. 81 વર્ષના બાઇડેને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને પોતાનો નિર્ણય જણાવ્યો હતો, એમના કાર્યકાળ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રહેલા કમલા હેરિસનો આભાર વ્યક્ત કર્યો હતો […]

Kamala Harris બની શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ : Joe Biden

America, તા.૧૮ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને નેશનલ એસોસિએશન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ કલર્ડ પીપલના વાર્ષિક સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે છે. ૫ નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા તેમની તબિયતને કારણે રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર નીકળવાની ડેમોક્રેટ્‌સની વધતી માંગ વચ્ચે બિડેનની ટિપ્પણીઓ આવી છે.૫૯ વર્ષીય કમલા હેરિસ વિશે બોલતા, […]