મસ્કે પોસ્ટ કર્યો Kamala Harris,નો ડીપફેક વીડિયો, શું હવે તેમના સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે?

America,તા.30 ટેસ્લા અને સ્પેસએક્સના માલિક ઈલોન મસ્ક અવારનવાર સમાચારમાં રહે છે. ઈલોન મસ્કે શુક્રવારે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર  ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસની મજાક ઉડાવતા એક વીડિયો શેર કર્યો છે. જેમાં AI જનરેટેડ  વોઈસ ઓવર બેકગ્રાઉન્ડમાં ચાલી રહ્યો છે. આ વીડિયોમાં એવી વાતો કહેવામાં આવી છે જે ઉપરાષ્ટ્રપતિએ ક્યારેય નથી કહી. […]