Kamalaને ભારે પડ્યાં મુસ્લિમો, ઈઝરાયલ સાથે છે કનેક્શન! બાઈડેન સરકારની નિષ્ક્રિયતા નડી

America,તા.06 અમેરિકાના રાજકારણમાં મિશિગન પ્રાંતને મહત્વનું માનવામાં આવે છે. સામાન્યરીતે મિશિગનમાં ડેમોક્રેટિક પાર્ટીને જ સમર્થન મળતું રહ્યું છે, પરંતુ આ વખતે તસવીર ઉલટી છે. અત્યાર સુધીના પરિણામોમાં ડોનાલ્ડ ટ્રમ્પ આગળ ચાલી રહ્યાં છે જ્યારે કમલા હેરિસ પાછળ છે. અત્યાર સુધી જે વોટની ગણતરી થઈ છે. તે અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પને 52.3 ટકા વોટ મળ્યા છે, જ્યારે […]