Kamala Harris નું સંબોધન સાંભળી સમર્થકો થયા ભાવુક
Washingtonતા.7અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને ટ્રમ્પ સામે હારનો સામનો કરવો પડયો છે. ત્યારે કમલા હેરિસે બુધવારે પોતાની હારનો સ્વીકાર કરી ટ્રમ્પને અભિનંદન આપ્યા હતા. જોકે તેમણે પોતાના આદર્શો પર લડાઈ ચાલુ રાખવાની વાત કરી હતી. કમલા હેરિસ હાર્વડ યુનિવર્સીટીમાં પોતાના સમર્થકોને સંબોધન કર્યું હતું. હેરિસે જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં મળેલી […]