તમિલ લોકો પોતાની ભાષા માટે શહીદ થયા, તેની સાથે રમત ન રમો,Kamal Haasan
Chennai,તા.૨૨ અભિનેતામાંથી રાજકારણી બનેલા કમલ હાસને ચેન્નાઈમાં તેમની પાર્ટી મક્કલ નિધિ મય્યમના ૮મા સ્થાપના દિવસ પર પાર્ટી કાર્યકરોને સંબોધિત કર્યા અને ભાષાકીય ગૌરવના મહત્વ પર ભાર મૂક્યો. સ્થાપના દિવસ નિમિત્તે, હાસને ચેન્નાઈમાં સ્દ્ગસ્ મુખ્યાલય ખાતે પાર્ટીનો ધ્વજ પણ ફરકાવ્યો. પોતાના સંબોધનમાં, કમલ હાસને તમિલો સમક્ષ રહેલા પડકારો પર પ્રકાશ પાડ્યો. ખાસ કરીને તે તમિલ ભાષા […]