Kalol:યુવાનો સાથે રૂ.૧.૩૧ કરોડની છેતપિંડી કરનાર ઠગ દંપતિ ઝડપાયું
કલોલ અને ઇસનપુર પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ બાદ દંપતિને મહારાષ્ટ્રથી ઝડપી લેવાયું : પુછપરછ દરમિયાન હજુ ચોંકાવનારી વિગતો બહાર આવશે Kalol, તા.૩૧ કલોલના પંચવટી વિસ્તારમાં રહેતા યુવક સાથે અમદાવાદના દંપત્તિએ છેતરપિંડી કરી હતી વિદેશ મોકલવાનું કામ કરતા દંપત્તિએ યુવક પાસે ૧૬ લાખ જેવી માતબર રકમ લઈને યુવકને વિદેશ નહીં મોકલી છેતરપિંડી કરી હતી જેની પોલીસ ફરિયાદ […]