અફઘાની સ્ટાર સ્પિનર Rashid Khan ફેન્સને કરેલો વાયદો તોડ્યો, કાબુલમાં કર્યા ‘નિકાહ’
Mumbai,તા.04 હું સગાઈ અને લગ્ન ત્યારે જ કરીશ જ્યારે અફઘાનિસ્તાન વર્લ્ડ કપ જીતશે…’ 2020માં રાશિદ ખાને આ વચન પોતાના ચાહકોને આપ્યુ હતુ પરંતુ 3 ઓક્ટોબરની રાત્રે તેણે પોતાના આ વચનને તોડીને કાબુલમાં લગ્ન કરી લીધા. રાશિદે પખ્તૂન રીતિ-રિવાજથી લગ્ન કર્યાં અને આ દરમિયાન તેના ત્રણ ભાઈઓએ પણ લગ્ન કર્યાં. રાશિદ ખાનના રિસેપ્શનના ઘણા વીડિયો અને […]