કેજરીવાલ જેલમાં જ રહેશે કે મળશે રાહત? Supreme Court માં સુનાવણી શરૂ
New Delhi,તા.05 દિલ્હીમાં લીકર પોલિસી કૌભાંડમાં ફસાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેજરીવાલની પહેલા ઈડીએ પછી સીબીઆઈએ ધરપકડ કરી હતી. ઈડીના કેસમાં કેજરીવાલને જામીન મળી ગયા હતા પરંતુ સીબીઆઈની કસ્ટડીને કારણે તેમણે જેલમાં જ રહેવું પડ્યું હતું. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. જસ્ટિસ સૂર્યકાંત અને […]