ફેરવેલ સ્પીચ બાદ Justin Trudeau એ હાથમાં ખુરશી લઈ વિદાય લીધી

Canada,તા.11 સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં જસ્ટિન ટ્રુડો ખુરશી પકડીને ચાલતા જોઈ શકાય છે. આ દરમિયાન, તે કેમેરા જોઈને ઉત્સાહિત જોવા મળે છે. હાઉસ ઓફ કોમન્સમાં તેમના હાથમાં પોતાની ખુરશી છે. કેનેડાના નવા વડા પ્રધાનની પસંદગી થઈ ગઈ છે. માર્ક કાર્ની દેશના નવા વડા પ્રધાન બનશે. પરંતુ તેમના રાજ્યાભિષેક પહેલા સોમવારે લિબરલ પાર્ટીનું […]

Canadaના ટ્રૂડો માટે ભારત સાથેનો સંઘર્ષ ખૂબ મોંઘો સાબિત થયો,પીએમની ખુરશી ગુમાવી દીધી છે

Canada,તા.૧૬ ખાલિસ્તાન સમર્થક અને આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલે ભારત સાથેના સંબંધો બગડ્યા બાદ, કેનેડાના વડા પ્રધાન તમામ મોરચે હારી ગયા છે. પીએમ ટ્રૂડોએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે પાર્ટી દ્વારા નેતા તરીકે ચૂંટાયા બાદ તેઓ કેનેડાના પીએમ પદ છોડી દેશે. હવે તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ટ્રૂડોએ કહ્યું કે તેઓ કેનેડામાં […]

Trudeau ના રાજીનામા બાદ બે ભારતીયો પણ આગામી પીએમની રેસમાં

Toronto,તા.૭ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના રાજીનામા બાદ નવા દાવેદારોને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પીએમ પદની રેસમાં કેનેડિયન મૂળના નેતાઓની સાથે બે ભારતીયો પણ સામેલ છે. આ ભારતીય મૂળના સાંસદોમાં પ્રથમ નામ અનીતા આનંદનું છે, જે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને ટ્રૂડો કેબિનેટમાં વર્તમાન પરિવહન અને આંતરિક વેપાર પ્રધાન છે. જ્યારે બીજું નામ ભારતવંશી લિબરલ […]

Justin Trudeau ટૂંક સમયમાં PM પદેથી રાજીનામું આપશે!

 Canada,તા.06  કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે તે જલદી જ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી શકે છે. એક અહેવાલ અનુસાર નેશનલ કોકસની બુધવારે યોજાનાર બેઠકર પહેલાં ટ્રુડો લિબરલ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપી દેશે.  ટ્રુડો પર દબાણ ક્યારે વધ્યું?  ભારત વિરોધી વલણ અપનાવનારા ટ્રુડો હવે દેશમાં જ ઘેરાતા જઈ રહ્યા છે. […]

Trudeau સાથે Zelenskyy ની વાતચીત,રશિયા પર પ્રતિબંધો કડક કરવા વિનંતી કરી

Ukraine,તા.૩૦ બે વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં દરરોજ નવો વળાંક આવે છે. દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો સાથે વાત કરી હતી. જ્યાં તેમણે ટ્રૂડોને યુક્રેનને શસ્ત્રોના ઉત્પાદનમાં મદદ કરવા અને સ્થાનિક સ્તરે શસ્ત્રોનું ઉત્પાદન કરવાની તકો શોધવામાં મદદ કરવા માટે ભંડોળ વધારવા વિનંતી કરી. ઝેલેન્સકીએ […]

Anmol Bishnoi કેનેડાને વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો માટે ‘બિગ કેચ’

ભારતમાં અનમોલ સામે મૂસેવાલા-બાબા સિદ્દીકીની હત્યા સહિત 18 કેસ  નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ અનમોલ બિશ્નોઈને મોસ્ટ-વોન્ટેડની યાદીમાં સમાવીને તેની ધરપકડ માટે રૂપિયા ૧૦ લાખના ઈનામની જાહેરાત કરી હતી. અનમોલ સામે ભારતમાં કુલ ૧૮ કેસ નોંધાયેલા છે. આ પૈકી એનઆઈએ દ્વારા ૨૦૨૨માં નોંધાયેલા બે કેસમાં અનમોલ બિશ્નોઈ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. અનમોલ ૨૦૨૧ના ઓક્ટોબર સુધી […]