પૈસા માટે રિક્ષા ચલાવનાર ખેલાડી હવે બનશે Star Of India? ઋતુરાજને આઉટ કરી છવાયો

Mumbai,તા.08 તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમને ઘણાં સ્ટાર ફાસ્ટ બોલર મળ્યા છે. જેમાં જસપ્રિત બુમરાહથી, મયંક યાદવથી લઈને અનેક ખેલાડીઓનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યારે ચાલી રહેલા ઈરાની કપમાં મુંબઈની ટીમે બધી ટીમોને હરાવીને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું હતું. પરંતુ આ ટુર્નામેન્ટ દરમિયાન અજિંક્ય રહાણેની કેપ્ટનશીપવાળી આ ટીમમાં એક ઝડપી બોલરે બધાનું ધ્યાન ખેંચ્યું છે. […]