રોજા રાખીને ભયંકર ગરમીમાં 40 ઓવર ફિલ્ડિંગ કરી: પાકિસ્તાની મૂળના ક્રિકેટરનું નિધન
Mumbai,તા.18 ક્રિકેટ જગતમાંથી આઘાત જનક સમાચાર આવી રહ્યા છે. ક્રિકેટ મેચ રમવા દરમિયાન એક પાકિસ્તાની મૂળના ક્રિકેટરનું નિધન થયું છે. આ ઘટના ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં બની છે. દુનિયાને અલવિદા કહેનારા મૂળ પાકિસ્તાનના ઓસ્ટ્રેલિયન ક્રિકેટર જુનૈદ ઝફર ખાનની ઉંમર 40 વર્ષથી વધારે હતી. હકીકતમાં જુનૈદ એક ક્લબ લેવલનો ખેલાડી હતો. શનિવારે જ્યારે તે મેચ રમી રહ્યો હતો, […]