High Court ના જજ અડધો કલાક ટ્રાફિક જામમાં ફસાયા તો ખુદ DGPએ હાજર થઈ માફી માગવી પડી

Jharkhand,તા.29  ઝારખંડ હાઈકોર્ટના એક જજ લગભગ અડધો કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યાં. હાઈકોર્ટના જજને કોર્ટ અને તેમના નિવાસ સ્થાનની વચ્ચે અવરજવર દરમિયાન સુરક્ષા આપવામાં રાજ્ય પોલીસ દ્વારા ચૂક થઈ છે. ઝારખંડના ડીજીપીએ સુરક્ષા ચૂકની વાતનો સ્વીકાર કરતાં ભવિષ્યમાં આવું નહીં થાય તેવું આશ્વાસન આપ્યું હતુ. બાર એન્ડ બેન્ચના રિપોર્ટ અનુસાર ઝારખંડ હાઈકોર્ટના જજ સંજય […]