JP Nadda પછી ભાજપને પહેલી મહિલા પ્રમુખ મળી શકે છે, પુરંદેશ્વરી અને શ્રીનિવાસન રેસમાં
New Delhi,તા.૨ ભારતીય જનતા પાર્ટીને ટૂંક સમયમાં નવો પ્રમુખ મળે તેવી શક્યતા છે. જો સૂત્રોનું માનીએ તો, ભાજપ આ મહિને જ તેના રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૧૩ થી વધુ રાજ્યોમાં સંગઠનાત્મક ચૂંટણીઓ પૂર્ણ થયા પછી ભાજપ ૧૫ કે ૧૬ માર્ચના મધ્ય સુધીમાં પોતાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત […]