’10 વર્ષમાં 110 ગાળો આપી…’ Kharge-Nadda વચ્ચે ‘લેટર વોર’, ભાજપ અધ્યક્ષનું રાહુલ સામે નિશાન

New Delhi,તા.19 થોડા દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને દેશના સૌથી મોટા આતંકવાદી ગણાવ્યા હતા. આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો. જેમાં ખરગેએ આ કેન્દ્રીય મંત્રી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી, તો બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ પત્ર લખ્યો. જેપી નડ્ડાએ પત્ર લખીને કોંગ્રેસના નેતાઓ […]

Nadda એ પક્ષમાં સામેલ કર્યો પણ જાહેરાત ન કરી

દિગ્ગજ નેતાની એન્ટ્રી પર ભાજપમાં કેમ ફસાયો પેચ? Maharashtra,તા,03  પૂર્વ રાજ્ય મંત્રી એકનાથ ખડસે NCP (શરદ પવાર) છોડીને ભાજપમાં જોડાયા છે. તેમણે કહ્યું કે, હું રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં પાર્ટીમાં સામેલ થયો છે પરંતુ મહારાષ્ટ્રના કેટલાક નેતાઓના વિરોધને કારણે આ અંગે કોઈ સાર્વજનિક જાહેરાત કરવામાં નથી આવી. ખડસેએ એવી પણ ચેતવણી આપી છે કે […]

ભારે વિવાદ વચ્ચે JP Nadda સાથે Kangana Ranaut ની મુલાકાત, નીતિગત વિષયો પર ન બોલવા નિર્દેશ

New Delhi,તા.29 બોલિવૂડ અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રનૌત ખેડૂતો પરના પોતાના નિવેદનને લઈને વિપક્ષ દ્વારા પ્રહારો કરી રહ્યાં છે, ત્યારે કંગના જાતિગત વસ્તી ગણતરી પરના પોતાના નિવેદનને લઈને વિવાદમાં આવી છે. આ દરમિયાન, આજે (29 ઑગસ્ટે) ભારે વિવાદ વચ્ચે કંગનાએ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. નીતિગત વિષયો પર ન […]

JP Nadda એ કહ્યું, કોંગ્રેસને સરદાર પટેલ યાદ નથી રહેતા

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત દેશ હરણફાળ ભરીને વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે : નડ્ડા RAJKOT, તા.૧૦ કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી નડ્ડા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટના રેસકોર્સથી તિરંગા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. રેસકોર્સ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ત્યારબાદ જનસભાને સંબોધી હતી. તિરંગા યાત્રાના આરંભ પૂર્વે બહુમાળી ભવન ખાતે મુખ્ય […]

નડ્ડા બાદ હવે આ યુવા નેતા બનશે ભાજપના અધ્યક્ષ? PM Modi સાથે મીટિંગ બાદ હલચલ તેજ

New Delhi, તા.30 જગત પ્રકાશ નડ્ડા બાદ ભારતીય જનતા પાર્ટીની કમાન કોણ સંભાળશે? આ અંગે ચર્ચાનો દોર ચાલી રહ્યો છે. આ વચ્ચે હવે અટકળો લગાવવામાં આવી રહી છે કે, પાર્ટીના શીર્ષ પદ પર મહારાષ્ટ્રના નેતા બેસી શકે છે. જોકે, આ અંગે સત્તાવાર કંઈ પણ કહેવામાં નથી આવ્યું. હકીકતમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને વડાપ્રધાન […]