Sunita Williams સહિત 4 અંતરિક્ષ યાત્રીઓનું પૃથ્વી તરફ ગમન શરૂ:કાલે વહેલી સવારે લેન્ડીંગ

New York તા.18 આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં છેલ્લા 9 મહિનાથી ફસાયેલા અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની ધરતી પર ઉતરાણની ઘડીઓ આવી પહોંચી છે. ભારતીય સમય અનુસાર આજે મંગળવારે સવારે 10-35 વાગ્યે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી સ્પેસ ક્રાફટને અનડોક કરવામાં આવશે ત્યાર બાદ ક્રૂઝ-9ની વાપસી શરૂ થઈ જશે, લગભગ 17 કલાકની સફર બાદ અંતરિક્ષ યાત્રીઓ ધરતી […]