‘Shahrukh Khan ના પ્રેરણાદાયી શબ્દોએ મારુ જીવન બદલી નાંખ્યું…’ SRKનો ફેન બન્યો જૉન સીના
Mumbai,તા.06 ભૂતપૂર્વ 16 વખતના WWE ચેમ્પિયન અને હોલિવૂડ સ્ટાર જૉન સીના તેની આગામી ફિલ્મ ‘જેકપોટ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં તેણે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, ભારતીય સંસ્કૃતિ અને અહીંના ભોજન વિશે પોતાનો અનુભવ શેર કર્યો હતો. હોલિવૂડ અભિનેતાએ જણાવ્યું કે શાહરૂખ ખાનને મળ્યા પછી તેનું જીવન કેવી રીતે બદલાઈ ગયું. SRKનો ફેન બન્યો […]