Rohit Shetty ના કોપ યુનિવર્સમાં હવે જોન અબ્રાહમની એન્ટ્રી
રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની ફિલ્મોમાં અત્યાર સુધી કાલ્પનિક અને સુપર હિરો પ્રકારના પોલીસ ઓફિસરની વાતો જ કહેવાઈ છે Mumbai, તા.૨૬ રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની ફિલ્મોમાં અત્યાર સુધી કાલ્પનિક અને સુપર હિરો પ્રકારના પોલીસ ઓફિસરની વાતો જ કહેવાઈ છે. પછી તે ‘સિંઘમ’ હોય, ‘સિંબા’ કે પછી ‘સૂર્યવંશી’, આ બધાં જ પોલિસ ઓફિસર વાસ્તવિકતાથી થોડાં દૂર લાગતાં […]