’ધ્રુવીકરણ’ વિશ્વમાં જી-૨૦ ની અખંડિતતા માટે ભારત-ચીન સહયોગ જરૂરી છે,Jaishankar
Johannesburg,તા.૨૨ “ધ્રુવીકરણ” વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ભારત-ચીન સહયોગ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ય્-૨૦ જૂથની અખંડિતતા જાળવવા માટે ભારત અને ચીનના સંયુક્ત પ્રયાસો અને પરસ્પર સહયોગ જરૂરી છે. જયશંકર જી-૨૦ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપવા માટે દક્ષિણ આફ્રિકાના બે દિવસના પ્રવાસે જોહાનિસબર્ગમાં છે. “આપણે સમજવું જોઈએ કે […]