Joe Root કમાલની બેટિંગ કરતા બેવડી સદી ફટકારી
Multan, તા.૧૦ પાકિસ્તાન વિરુદ્ધ મુલ્તાનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટે કમાલ કરી દીધો છે. જો રૂટે પાકિસ્તાન સામે ચોથા દિવસે લંચ સમયે અણનમ ૨૫૯ રન ફટકારી દીધા છે. આ સાથે જો રૂટે અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. જો રૂટે ઈંગ્લેન્ડ માટે ૨૦ હજાર આંતરરાષ્ટ્રીય રન પૂરા કરવાની સિદ્ધિ […]