કુસ્તીબાજમાંથી ભવિષ્યવેત્તા બનેલા જો રોગાન કહે છે : Kamala Harris જ આ ચૂંટણીમાં વિજેતા બનશે
ટ્રમ્પ પર થયેલો ગોળીબાર નવે. સુધીમાં ભૂલાઈ જશે નવેમ્બર પાંચની ચૂંટણીમાં હેરીસ ટ્રમ્પને ભારે પછડાટ આપશે, હું તેમ ઇચ્છુ છું માટે નથી કહેતો પૂર્ણત: પ્રમાણિક પણે કહી રહ્યો છું la vegas, new york,તા.02 ખ્યાતનામ કુસ્તીબાજમાંથી ભવિષ્યવેત્તા બની ગયેલા જો રોગાને ભવિષ્યવાણી ઉચ્ચારતા હોય તેમ જણાવ્યું હતું કે આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી (અમેરિકાના) પ્રમુખ પદની ચૂંટણીમાં […]