Biden નહીં લડે US presidential election, કહ્યું- દેશ અને પક્ષના હિતમાં લીધો નિર્ણય

America,તા.22 અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં રસપ્રદ વળાંક જોવા મળ્યો છે. જેમાં અમેરિકાના વર્તમાન પ્રમુખ જો બાઈડેને આગામી પ્રમુખપદની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જેમાં તેમણે પત્ર લખીને અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી નહીં લડવા અંગેની જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન એવી અનેક ઘટનાઓ બની હતી જેને લઈને બાઈડેનની હેલ્થ પર […]