Jamnagar તારાણાં ધાર પાસે આવેલા ટોલનાકા પર બે કારમાં આવેલા 8 થી 10 શખ્સોની બબાલ
Jamnagar,તા.16 જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણાં ધાર પાસે આવેલા ટોલ પ્લાઝા પર જુદી જુદી બે કારમાં આવેલા 8 થી 10 શખ્સોએ હંગામો મચાવ્યો હતો, અને છરીની અણિએ ટોલ પ્લાઝાના કર્મચારીને માર મારી ધાકધમકી આપી ભગાડી મૂક્યો હતો, જ્યારે ટોલ પ્લાઝામાં તોડફોડ કરી નાખી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાથી તમામ સામે પોલીસ […]