Saudi Arabia એ જોબ સેક્ટરમાં કર્યો મોટો ફેરફાર!

સાઉદી અરેબિયા પોતાના લોકોને દરેક ક્ષેત્રમાં નોકરીઓમાં વધુ તકો આપવા પર ભાર આપી રહ્યું છે Saudi Arabia, તા.૨૩ સાઉદી અરેબિયાએ એક મોટો નિર્ણય લેતા તેના નાગરિકો માટે ખાનગી ક્ષેત્રની એન્જિનિયરિંગ નોકરીઓમાં અનામતની જાહેરાત કરી છે. કિંગડમે ખાનગી એન્જિનિયરિંગ નોકરીઓમાં તેના નાગરિકો માટે ૨૫ ટકા આરક્ષણ લાગુ કર્યું છે. તે રવિવારથી અમલમાં આવ્યો, જેનો હેતુ સાઉદી […]