JNU નાણાકીય સંકટને લીધે સંપત્તિ વેચવાનો પ્લાન બનાવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા

New Delhi,તા.22  દેશની ટોચની યુનિવર્સિટી પૈકી એક જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે, જેમાંથી ઉભરવા યુનિવર્સિટી પોતાની બે ટોચની સંપત્તિ વેચવાની યોજના બનાવી રહી છે. આ પગલું યુનિવર્સિટીના સંચાલનને સમર્થન આપવા માટે, મૂડી એકત્ર કરવા અને સ્થિર આવક સ્રોત ઊભો કરી શકે છે. જો કે, જેએનયુના વિદ્યાર્થી સંગઠન યુનિવર્સિટીના આ પગલાંનો […]