JNU માં ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના સ્ક્રિનિંગ દરમિયાન હંગામો
New Delhi,તા.૧૩ દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)માં ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના સ્ક્રિનિંગ દરમિયાન હંગામો થયો હતો.એબીવીપી દ્વારા આ ફિલ્મના સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ પથ્થરમારો કર્યો હતો. તેઓએ યુનિવર્સિટીમાં લગાવેલા ફિલ્મના પોસ્ટરો ફાડી નાખ્યા હતા. એક વિદ્યાર્થીએ મીડિયાને જણાવ્યું કે આ ફિલ્મ એકતરફી વાર્તા છે. ગોધરાકાંડ પછી શું […]