Junagadh મનપાની ચૂંટણીમાં ભાજપની છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી

Junagadh, તા.1ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી કોઇને વિરોધ કરવા કે ફોર્મ ભરવા કે રજુઆત કરવાનો સમય જ ન અપાયો. નવી બોટલમાં જુનો દારૂ ભર્યો હોય તેમ પરિવારવાદમાં જ મોટા ભાગની ટીકીટોની વહેંચણી કરી જુથવાદ-બળવાખોરોથી ડરી જઇને ભાજપે જે કોર્પોરેટરોને નિયમ મુજબ ત્રણ ટર્મ પુરી થઇ ગઇ હોય. 60 વર્ષ જે કોર્પોરેટરોને […]