Manipur ના જિરીબામમાં જૂથ અથડામણમાં પાંચના મૃત્યુ
હિંસામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરાશે : CM Manipur,તા.૭ મણિપુરના જિરીબામ જિલ્લામાં શનિવારે ફરી હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા. સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, એક વ્યક્તિને તેની ઊંઘમાં ગોળી મારવામાં આવ્યા પછી, બે સમુદાયો વચ્ચેના ગોળીબારમાં અન્ય ચાર લોકો માર્યા ગયા હતા. આ મામલે પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ […]