Hemant Soren મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી કેન્દ્ર સરકાર તેમની પાછળ છે,કલ્પના સોરેને સ્ટેજ પર આંસુ વહાવ્યા
Ranchi,તા.૯ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન રવિવારે એક કાર્યક્રમ દરમિયાન ભાવુક થઈ ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયા. કલ્પના સોરેન સ્ટેજ પર હેમંત સોરેનના પાંચ મહિના જેલમાં રહેવું અને તેમના નેતા પ્રત્યેના કાર્યકરોના પ્રેમને યાદ કરીને રડી પડી હતી. આ પછી તેણે પોતાનું સંયમ પાછું મેળવ્યું અને કેન્દ્ર સરકાર અને ભાજપ પર […]