Hypersonic jets છે ભવિષ્ય : એક કલાકમાં લંડનથી ફ્લાઇટ પહોંચી જશે દિલ્હી

  લંડનથી દિલ્હી અથવા તો લંડનથી ન્યૂ યોર્ક ફક્ત એક કલાકમાં પહોંચી શકાય એ માટે હાઈપરસોનિક જેટની ટેસ્ટ ફ્લાઇટ બહુ જલદી કરવામાં આવશે. દિલ્હીથી લંડનની ફ્લાઇટ માટે લગભગ અગિયાર કલાક લાગે છે. તેમ જ, લંડનથી ન્યૂ યોર્કની ડાયરેક્ટ ફ્લાઇટમાં પણ આઠ કલાકથી વધુનો સમય લાગે છે. જોકે, આ હાઈપરસોનિક જેટ હવે આ અંતરને ફક્ત એક […]