France ભલામણ પર નેતન્યાહૂ વિફર્યા તો મેક્રોને મારી ગુલાંટ!
Jerusalem, તા.૬ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે આ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે ’તમામ સભ્યો દેશો’એ ઈઝરાયલ સાથે મજબૂતીથી ઊભા રહેવું જોઈએ, કારણકે ઈઝરાયલ ઈરાનના નેતૃત્વ વાળી ’બર્બર શક્તિઓ’ સાથે લડી રહ્યું છે. તેમણે ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનના ઈઝરાયલ પર હથિયાર પ્રતિબંધ લગાવવાના આહવાનને શરમજનક ગણાવ્યું છે. શનિવારે […]