Modi Government થી ટેકો ખેંચે નીતિશ કુમાર: યુપીના રાજકારણમાં ભારે હોબાળા બાદ અખિલેશ યાદવની અપીલ

Uttar Pradesh,તા.11 સમાજવાદી ચિંતક જય પ્રકાશ નારાયણની જયંતિ પર ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં રાજકીય માહોલ ગરમાયો છે. JPNICમાં જયપ્રકાશ નારાયણની મૂર્તિ પર માળા અર્પણ કરવાથી રોકવા પર સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે શુક્રવારે જનતા દળ યુનાઇટેડના નેતા નીતિશ કુમારને મોદી સરકારથી ટેકો ખેંચવાની અપીલ કરી છે. સપા ચીફ અખિલેશ યાદવે કહ્યું કે ‘ઘણા સમાજવાદી લોકો […]