ડોડામાં ત્રાસવાદીઓ સાથે અથડામણ સૈન્ય અધિકારી સહિત પાંચ Jawan Shahid

Srinagar,તા.16 કાશ્મીરમાં છેલ્લા એકાદ મહિનાથી ત્રાસવાદી પ્રવૃતિ વધી ગઈ હોય તેમ આજે વધુ એક અથડામણ થઈ હતી અને તેમાં ભારતીય સૈન્યના કેપ્ટન રેન્કના એક અધિકારી સહિત પાંચ જવાનો શહિદ થયા હતા. આ ઘટનાથી કેન્દ્ર સરકાર સમસમી ગઈ છે. સરકારી સૂત્રોના કહેવા પ્રમાણે ડોડાથી 55 કી.મી. દુર ડેસા વન ક્ષેત્રમાં ત્રાસવાદીઓ હોવાની બાતમીના આધારે રાષ્ટ્રીય રાઈફલ […]