Paris Olympics: India-Pakistan વચ્ચે ટક્કર, બંને દેશોના એથલિટ્સ વચ્ચે મેડલ માટે જામશે જંગ

Paris,તા.06  પેરિસ ઓલિમ્પિકસમાં આજે ભારત અને પાકિસ્તાનની ટક્કર જોવા મળશે. બંને દેશના રમતપ્રેમીઓને હંમેશા ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની રાહ જોતા હોય છે. બંને દેશના ખેલાડીઓ વચ્ચે કઈ ઇવેન્ટમાં સ્પર્ધા થશે એ ચાલો જાણીએ. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ સ્પર્ધા એથ્લેટિક્સની ઇવેન્ટમાં જોવા મળશે. એથ્લેટિક્સમાં ભાલા ફેંક ઈવેન્ટમાં ભારત તરફથી ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા […]