India’s 5 medals પર ભારે પડ્યો પાકિસ્તાનનો એક ગોલ્ડ, અરશદે આપ્યો બેવડો ઝટકો
Paris,તા.09 પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ‘જેવલિન થ્રો’ની ફાઈનલ ઈવેન્ટમાં પાકિસ્તાનના અરશદ નદીમે ભારતના નીરજ ચોપરાને આકરી ટક્કર આપી હરાવ્યો છે. અરશદે 92.97 મીટરનો જેવલિન થ્રો કરી ગોલ્ડ જીતવાની સાથે ઓલિમ્પિકમાં સૌથી દૂર જવેલિન થ્રો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. નીરજે 89.45 મીટર જેવલિન થ્રો કરી ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. આ ઇવેન્ટનો ગ્રેનાડાના એન્ડરસન […]