Arshad Nadeem, ભાલા ફેંકમાં ઓલિમ્પિકમાં રેકોર્ડ બનાવ્યા બાદ પાકિસ્તાની એથ્લીટ થયો ભાવુક

Paris,તા.09  પાકિસ્તાનના અર્શદ નદીમે પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો. ઓલિમ્પિકના મેન્સ જેવલિન થ્રો ઈવેન્ટમાં અર્શદે 92.97 મીટરનો થ્રો કરીને ગોલ્ડ જીત્યો. તે પાકિસ્તાન માટે વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ જીતનાર પહેલો એથ્લીટ બન્યો. અર્શદે 92.97 મીટરના પોતાના થ્રો ની સાથે ઓલિમ્પિક રેકોર્ડ પણ બનાવ્યો. ગોલ્ડ જીત્યા બાદ અર્શદ રડી પડ્યો. અર્શદના રડવાનો વીડિયો […]