કટ્ટરપંથી મૂર્ખોની પરવા ન કરો’, ચેમ્પિયન ટ્રોફીમાં ’રોઝા વિવાદ’ પર Javed Akhtar ગુસ્સે થયા
New Delhi,તા.૮ ભારતીય ક્રિકેટ ટીમ હવે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાથી માત્ર એક ડગલું દૂર છે. ભારતીય ટીમ આવતીકાલે એટલે કે રવિવારે ન્યુઝીલેન્ડ સામે ફાઇનલ મેચ રમશે. ફાઇનલ મેચમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર બોલર મોહમ્મદ શમી છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઇન્સમાં છે. મોહમ્મદ શમીના ઉપવાસ ન રાખવા પર કેટલાક મૌલાનાઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી જેનો ઘણો વિરોધ થયો હતો. […]