Atul Subhash કેસમાં હવે કોલકાતા કનેક્શન, તે નિશા સિંઘાનિયાને અવારનવાર મળતો હતો
Jaunpur,તા.૧૮ સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષ કેસમાં ઘણી નવી બાબતો સામે આવી છે. જૌનપુરમાં નિકિતા સિંઘાનિયાના પાડોશીએ ઘણા રહસ્યો ખોલ્યા છે. તેણે સિંઘાનિયા પરિવાર વિશે જણાવ્યું – નિકિતાનો પરિવાર મૂળ કોલકાતાનો છે. આ પરિવાર ઘણા વર્ષો પહેલા જૌનપુર આવીને સ્થાયી થયો હતો. હું આ પરિવારને છેલ્લા ૪૦ વર્ષથી ઓળખું છું. હું નિકિતાની માતા નિશાને અવારનવાર મળતો […]