દિગ્ગજ ક્રિકેટર Sanjay Manjrekar જસપ્રીત બુમરાહને ક્રિકેટનો દિલીપ કુમાર ગણાવ્યો

New Delhi,તા.29 ભારતીય ટીમના સ્ટાર બેટર જસપ્રીત બુમરાહને તાજેતરમાં ‘ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર 2024’ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. વર્ષ 2024માં બુમરાહે કુલ 13 ટેસ્ટ મેચમાં 71 વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શનને કારણે તેને આ એવોર્ડથી નવાજવામાં આવ્યો છે. આ દરમિયાન બુમરાહને લઈને ભારતના પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે મોટું નિવેદન આપ્યું […]

Jasprit Bumrah સત્યનો પર્દાફાશ કર્યો, અફવાઓનો મજાક ઉડાવ્યો

Mumbai,તા.૧૬ ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પોતાનું સર્વસ્વ આપી દીધું. તેણે શાનદાર બોલિંગ કરી અને ૩૨ વિકેટ લીધી. અંતે જે ડર હતો તે જ થયું, બુમરાહને પીઠની તકલીફ થઈ. જે બાદ, તેને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર કરવાની ચર્ચા થઈ રહી છે. કેટલાક કહી રહ્યા છે કે બુમરાહ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ જશે […]

ઈજાગ્રસ્ત બુમરાહ Champions Trophy માં નહી રમી શકે ?

New Delhi,તા.13આવતાં મહિને યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પીઠના સ્નાયુમાં ખેંચાણની સમસ્યાને કારણે આ ટૂર્નામેન્ટમાં રમવું શંકાસ્પદ છે.   હજુ પણ આશા અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે, શરૂઆતની ગ્રુપ મેચોમાં જ તેનાં રમવા પર શંકા હતી. પરંતુ હવે આખી ટૂર્નામેન્ટમાં તેની રમત પર […]

બુમરાહને વધુ પડતી બોલીંગ કરાવીને નિચોવી લેવાય છે : Harbhajan

New Delhi,તા.07 બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં ભારતનાં ખરાબ પ્રદર્શન બાદ પૂર્વ સ્પિનર હરભજન સિંહ ગુસ્સે છે. તેમણે કહ્યું કે જો જસપ્રીત બુમરાહ ન હોત તો ભારત 0-4 અથવા 0-5 થી હારી ગયું હોત. તેને શેરડીની જેમ નિચોવી લેવામાં આવ્યો તેથી તેને ઈજા થઈ.   પીઠની ઈજા થઈ :- ભજ્જીએ તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે  જો ટ્રેવિસ હેડ આવે […]

હું શ્રેષ્ઠ પિચ પર બોલિંગ કરવાથી ચૂકી ગયો :Bumrah

Sydney,તા.06 જસપ્રીત બુમરાહ પીઠની ઈજાના કારણે ’સિરીઝની સૌથી અનુકૂળ પીચ’ પર બોલિંગ કરવાનું ચૂકી જવાથી નિરાશ છે. ભારતને બોલિંગ-ફ્રેંડલી પિચ પર 162 રનનાં નાના ટાર્ગેટનો બચાવ કરવાનો હતો. ત્યારે 32 વિકેટો ઝડપી લેનાર બુમરાહ ત્રીજા દિવસે બોલિંગ કરી શક્યો ન હતો. બુમરાહે શ્રેણીમાં 32 વિકેટ લેવા બદલ શ્રેણીનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર થયાં બાદ એવોર્ડ સમારોહ દરમિયાન […]

૪૭ વર્ષ બાદ તૂટ્યો દિગ્ગજ Bishan Singh Bedi નો રેકૉર્ડ

તેણે ઓસ્ટ્રેલિયામાં એક સીરિઝમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાના મામલે બેદીનો રેકૉર્ડ તોડી નાખ્યો છે Sydney, તા.૪ ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઈતિહાસ રચતા પાંચમી અને છેલ્લી ટેસ્ટના બીજા દિવસે બોલથી વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ટેસ્ટ મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી રહેલા બુમરાહે પહેલા સેશનની શરૂઆતમાં જ માર્નસ લાબુશેનની […]

Travis Head બુમરાહને રેગ્યુલર બોલરની જેમ જ ટ્રીટ કર્યો

Melbourne, તા.૨૫ ઓસ્ટ્રેલિયામાં હાલ રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટ્રેવિસ હેડ અને જસપ્રિત બુમરાહ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટર ગ્રેગ ચેપલે પોતાની વાત કહી છે. અત્યાર સુધી એવું લાગી રહ્યું હતું કે, બોર્ડર ગાવસ્કર ટ્રોફી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સીરિઝ નહિ પરંતુ ભારત વિરુદ્ધ ટ્રેવિસ હેડ અને જસપ્રિત બુમરાહ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની […]

Boxing Day Test અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ

ટેસ્ટ ઈતિહાસમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ મેળવનાર સંયુક્ત રીતે બુમરાહ પ્રથમ ભારતીય બની ગયો છે Melbourne, તા.૨૫ એક તરફ ભારતીય ટીમ બોક્સિંગ ડે ટેસ્ટની તૈયારીમાં વ્યસ્ત છે અને મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાવાની છે તો બીજી તરફ જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો છે. ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામેનીICCવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સીરિઝની ત્રીજી મેચમાં શાનદાર […]

Jasprit Bumrah કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો

Brisbane,તા.18 જસપ્રિત બુમરાહ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં શ્રેષ્ઠ પ્રદર્શન ચાલું રાખ્યું છે અને અત્યાર સુધીની ત્રણેય ટેસ્ટ મેચોમાં શ્રેષ્ઠ ભારતીય બોલર રહ્યો છે. બુમરાહે ટીમ ઈન્ડિયાને પર્થમાં જબરદસ્ત જીત અપાવી હતી અને ત્યારપછી એડિલેડમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બ્રિસબેન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ લીધી હતી અને બીજી ઇનિંગમાં પણ 2 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાની બીજી […]

સિરાજ પીડામાં હોવા છતાં બોલિંગ કરી રહ્યો છે : Bumrah

Brisbane,તા.17 ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે સોમવારે કહ્યું કે, મોહમ્મદ સિરાજ પીડામાં હોવા છતાં બોલિંગ કરી રહ્યો છે. બુમરાહે કહ્યું, ’અમે આ વિશે વાત કરી છે. જો કે, આ વાતચીત અહીં આવતાં પહેલાં થઈ હતી.  બુમરાહે કહ્યું કે, સિરાજ પર્થમાં અને છેલ્લી મેચમાં ખૂબ જ સારી સ્થિતિમાં હતો. તે સારી બોલિંગ કરી રહ્યો છે અને તેણે […]