ICC ‘Test Cricketer of the Year’ એવોર્ડ માટે બુમરાહ નામાંકિત
Dubai,તા.31 ભારતનાં ટોચનાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યો છે. સોમવારે જારી કરવામાં આવેલી આ યાદીમાં ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટ અને હેરી બ્રુકની સાથે શ્રીલંકાનાં કામિન્દુ મેન્ડિસ પણ આ એવોર્ડના દાવેદાર છે. આઇસીસીએ નવ કેટેગરીમાં એવોર્ડ માટે દાવેદારોની યાદી આપી છે. શ્રેષ્ઠ પ્રદર્શન બુમરાહ […]