IPL Auction 2025:India’s Jasprit Bumrah ઓક્શનમાં ઉતરે તો 30-35 કરોડની બોલી લાગશે, હરભજન સિંહનો દાવો

Mumbai,તા.01 ઈન્ડિયન પ્રીમીયર લીગ 2025ના મેગા ઓક્શન પહેલા તેના નિયમોનું એલાન કરી દેવામાં આવ્યું છે. ઓક્શન પહેલા કોઈ પણ ફ્રેન્ચાઈઝી 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે. આ સાથે જ મોટા ભાગના સ્ટાર પ્લેયર્સનુ રિટેન થવું પણ નક્કી છે. હવે પ્લેયર્સ ઓક્શનની આ ચર્ચા વચ્ચે હરભજન સિંહે મોટો દાવો કર્યો છે. તેણે દાવો કર્યો કે, જો […]