Japan Airlines પર મોટો સાઈબર એટેક
Japan,તા.26જાપાન એર લાઈન્સ પર આજે ગુરુવારે સવારે મોટો સાઈબર હુમલો થયો હતો. સાઈબર હુમલાખોરોની આ કરતૂતના કારણે મોટી સંખ્યામાં ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાનોને અસર થઈ હતી. ટિકીટોનું વેચાણ પણ રોકી દેવામાં આવ્યું છે. સાઈબર હુમલો સવારે સ્થાનિક સમય અનુસાર સવારે 8.56 વાગ્યા આસપાસ થયો હતો. આ કારણે એરલાઈન્સની પુરી વ્યવસ્થા હચમચી ગઈ હતી. એરલાઈન્સના પ્રવકતાએ […]