જંત્રી દર વધારાથી સરકારની સ્ટેમ્પ ડયુટી આવક રૂા.3300 કરોડ થશે
Gandhinagar,તા.25 ગુજરાતમાં હવે નવા જંત્રી દરના તબકકાવાર અમલની તૈયારી છે અને રાજય સરકારે બજેટમાં પણ રીયલ એસ્ટેટ સંબંધી કોઈ મોટી રાહત આપી નથી તે સમયે રાજય સરકારની સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન આવકમાં 2025/26ના વર્ષમાં જંત્રી દર વધારવાના કારણે જંગી આવક વધારો થશે અને તે રૂા.3300 કરોડની કુલ આવક હશે. ખુદ રાજય સરકારના અધિકારીઓ માને છે […]