Janhvi Kapoor ની ડ્રેસિંગ સેન્સે ઊર્ફીની યાદ અપાવી

અનંત અને રાધિકાના લગ્નમાં તેના લૂક માટે વાહવાહી મેળવ્યા બાદ આ લૂકથી ફૅન્સ નિરાશ થયા હતા Mumbai, તા.૧૭ જાન્હવી કપૂરની ડ્રેસિંગ સેન્સ સામાન્ય રીતે વખણાતી હોય છે. સોમવારે એક ઇવેન્ટમાં જાન્હવીની ડ્રેસિંગ સેન્સ જોઈ ઘણાં લોકોને અતરંગી કપડાં પહેરી ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદ યાદ આવી ગઈ હતી.  જાન્હવી બ્લૅક એન્ડ વ્હઇટ કલરનો એક બાલમેઇન બ્લેઝર […]