Janhvi Kapoor અલ્લુ અર્જુન સાથે ફિલ્મમાં જોવા મળી શકે છે

Mumbai,તા.૧૮ અલ્લુ અર્જુન માટે ૨૦૨૪નું વર્ષ ખૂબ જ શાનદાર રહ્યું છે. તેમની ફિલ્મ ’પુષ્પા ૨’ એ બોક્સ ઓફિસ પર જોરદાર ધમાલ મચાવી દીધી. હવે તે તેની આગામી ફિલ્મને લઈને સમાચારમાં આવ્યો છે. રિપોર્ટ્‌સ અનુસાર, અલ્લુ અર્જુન દિગ્દર્શક ત્રિવિક્રમ શ્રીનિવાસ સાથે કામ શરૂ કરવાના હતા, પરંતુ પ્રોજેક્ટમાં થોડો વિલંબ થવાને કારણે તેઓ પોતાનું શેડ્યૂલ બદલી શકે […]

ઐશ્વર્યા-અભિના લગ્ન રોકવા Janhvi Kapoor કાપી નાખી હતી હાથની નસ

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના લગ્ન જીવનની ચર્ચાઓ થઈ રહી છે Mumbai, તા.૧૫ જ્યારે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન થયા તો દુનિયાભરમાં આ લગ્નની ચર્ચાઓ હતી. એક યુવતી દ્વારા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન રોકવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. આ યુવતીનું નામ છે જાન્હવી કપૂર. છેલ્લા […]

Janhvi Kapoor and Sidharth Malhotra ‘પરમ સુંદરી’ માટે કેરાલા રવાના

અગાઉ ફિલ્મના મેકર્સ દ્વારા સોશિયલ મીડિયા પર ‘પરમ સુંદરી’નું પોસ્ટર અને રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી Mumbai,તા.૨૧ જ્હાન્વી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા એક મહિના માટે કેરાલા જવા રવાના થયા છે, જ્યાં તેઓ ‘પરમ સુંદરી’નું શૂટ કરશે. ‘દસવી’થી જાણીતા ડિરેક્ટર તુષાર જલોટા દ્વારા આ ફિલ્મ ડિરેક્ટ કરવામાં આવશે, આ ઉપરાંત આ જોડી પણ પહેલી વખત […]

Janhvi Kapoor ની બીજી તેલુગુ ફિલ્મનું મૈસૂરુમાં શૂટિંગ શરૂ

આ ફિલ્મમાં જાન્હવીની સાથે લીડ રોલમાં રામચરન છે, ફિલ્મની લીડ કાસ્ટ સોમવારથી શૂટિંગમાં જોડાઈ શકે છે Mumbai, તા.૨૬ જુનિયર એનટીઆર સાથે ‘દેવરા’ની રિલીઝ પછી જાન્હવીની બીજી તેલુગુ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે. મૈસૂરુમાં ચામુંડેશ્વરી માતાના મંદિરમાં દર્શન બાદ ડાયરેક્ટર બુચી બાબુએ ફિલ્મની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં જાન્હવીની સાથે લીડ રોલમાં રામચરન છે. ફિલ્મની લીડ […]

શૂટિંગ દરમિયાન હનુમાન ભક્તિમાં લીન Janhvi Kapoor હૈદરાબાદમાં વિશેષ પૂજા કરી

Hyderabad,તા.૭ બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર અવારનવાર તિરુપતિ મંદિરે જાય છે. તે ઘણી વખત ઉજ્જૈન મહાકાલ અને કેદારનાથની મુલાકાતે પણ જોવા મળ્યો છે, પરંતુ આ વખતે તેણે હનુમાન મંદિરમાં પૂજા કરી છે. બોલિવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂરે હૈદરાબાદના મધુરનગરમાં આવેલા હનુમાન મંદિરમાં વિશેષ પૂજા કરી હતી. જાન્હવી કપૂર એક ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદમાં હતી અને તેણે હનુમાન […]

Siddharth and Janhvi ની ફિલ્મનું ટાઈટલ પરમ સુંદરી નક્કી થયું

પરમ સુંદરી હળવી રોમાન્ટિક ફિલ્મ હશે આવતા મહિનાથી શૂટિંગ શરુ થશે, તુષાર જલોટા દિગ્દર્શન કરશે  Mumbai,તા.04 સિદ્ધાર્થ મલ્હોત્રા એક્શન સ્ટાર તરીકે પ્રસ્થાપિત થવામાં નિષ્ફળ ગયા બાદ રોમાન્ટિક ફિલ્મોના જોનર તરફ પાછો ફર્યો છે. તેણે જાહ્નવી કપૂર સાથે એક ફિલ્મ સાઈન કરી છે. આ ફિલ્મનું ટાઈટલ ‘પરમ સુંદરી’ નક્કી થયું હોવાનું જાણવા મળે છે. સિદ્ધાર્થ અને […]

ખુશી બાદ Jahvvi Kapoor પણ પોણા ત્રણ કરોડની કાર ખરીદી

 જાહ્વવીના લક્ઝરી કારોના કાફલામાં ઉમેરો બોલીવૂડમાં રણબીર કપૂર પાસે અગાઉથી  લેક્સસની આ કાર છે Mumbai, તા.20 જાહ્વવી કપૂરે પોણા ત્રણ કરોડની નવી લેક્સસ કાર ખરીદી છે. તેની પાસે અગાઉથી મર્સિડિઝ, બીએમડબલ્યૂ, રેન્જ રોવર અને લેક્સસના જુદાં જુદાં મોડલ છે. હવે તેમાં લેક્સસસના એલએમ ૪૫૦એચ મોડલનો ઉમેરો થયો છે. હજુ થોડા  સમય પહેલાં જ ખુશી કપૂરે […]

Jahvhi અને જુનિયર એનટીઆરની જોડી મિસ ફિટ હોવાની ટીકા

દેવરાનું ગીત રીલિઝ થતાં ટ્રોલિંગ 14 વર્ષ મોટા  જુનિયર એનટીઆર સામે જાહ્વવી ખરેખર બહુ નાની લાગે છે તેવી કોમેન્ટસ Mumbai,તા.07 જાહ્નવી કપૂર અને જુનિયર એનટીઆરની ‘દેવરા’ ફિલ્મનું નવું સોંગ રીલિઝ થયા બાદ બંને ભારે ટ્રોલ થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા યૂઝર્સ જાહ્વવી જુનિયર એનટીઆર કરતાં બહુ નાની લાગે છે અને આ જોડી મિસ ફિટ છે […]

‘ઉલઝ’ મુવીનાં આ સીન માટે Janhvi Kapoor કરી અનેક મહેનત

જાહન્વી કપૂરની ઉલઝ મુવી રિલીઝ થઇ ગઇ છે : આ મુવીએ બોક્સ ઓફિસ પર ઠીકઠાક કમાણી કરી છે Mumbai, તા.૫ આ દિવસોમાં જાહન્વી કપૂર એની ફિલ્મ ‘ઉલઝ’ ને લઇને સતત ચર્ચામાં છે. આ ફિલ્મ ૨ ઓગસ્ટનાં રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થઇ છે. ફિલ્મમાં જાહન્વી કપૂરની એક્ટિંગ અને ભૂમિકા લોકોને ખૂબ પસંદ પડી રહી છે. આ વચ્ચે […]

મારું દિલ તોડનારા બોયફ્રેન્ડે જ દર્દની દવા કરી હતીઃ Janhvi Kapoor

જાન્હવી કપૂર હાલ મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં બિઝી છે, રાજકુમાર રાવ સાથેની ઉલઝ પણ રિલીઝ માટે તૈયાર છે Mumbai, તા.૨૩ જાન્હવી કપૂર અને શિખર પહારિયા ડેટિંગ કરી રહ્યા હોવાનું લાંબા સમયથી કહેવાય છે. તેમણે પોતાના રિલેશન્સનો ઈનકાર નથી કર્યો અને ક્યારેય કન્ફર્મ પણ નથી કર્યા. પોતાની લવલાઈફ અંગે ઈન્ટ્રેસ્ટિંગ અપડેટ આપતાં જાન્હવીએ જણાવ્યું હતું કે, […]