Gujarat ના Jamnagar માં ભારે વરસાદ વચ્ચે ઘટાદાર વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બંધ,રાહદારીઓ ફસાયા

Jamnagar,તા.29 જામનગરમાં હિંમતનગર કોલોનીથી નવાગામ ઘેડ તરફ જવાના માર્ગે આજે વહેલી સવારે એક તોતિંગ વૃક્ષ ભારે પવનના કારણે જમીનમાંથી ઉખડીને માર્ગ પર આડું પડ્યું હતું. સદનશીબે આ વેળાએ ત્યાંથી કોઈ પસાર થતું ન હોવાના કારણે જાનહાની ટળી હતી. વૃક્ષ માર્ગ પર આડું પડવાથી હિંમતનગરથી નવાગામ ઘેડ તરફ જવાનો એક તરફનો રસ્તો બંધ થયો હતો. તેથી […]

પાંચ દિવસના વિરામ બાદ Jamnagar ના કાલાવડ અને Jamjodhpur પંથકમાં ફરીથી મેઘરાજાની એન્ટ્રી

Jamnagar,તા.30 જામનગર જિલ્લાના કાલાવડ અને જામજોધપુર પંથકમાં પાંચ દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરીથી એન્ટ્રી કરી છે અને જામજોધપુર તાલુકાના ધુનડા ગામમાં ગઈકાલે દિવસ દરમિયાન ધોધમાર 52 મી.મી. વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જેના કારણે ફરીથી ઉમિયા સાગર ડેમમાં પાણીની આવક થતાં ડેમના પાટીયા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું. આ ઉપરાંત જામજોધપુર તાલુકાના […]