Jamnagar માં રણજીત સાગર રોડ પરથી એક શખ્સ મોબાઇલ ફોનમાં આઈડી મારફતે ક્રિકેટનો સટો રમતાં પકડાયો

Jamnagar તા ૨૧ જામનગરમાં સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા રણજીત સાગર રોડ પરથી વધુ એક શખ્સને પોતાના મોબાઈલ ફોનમાં આઈડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમવા અંગે ઝડપી લીધો છે.  જામનગરમાં સરદાર પાર્ક વિસ્તારમાં રહેતો નિકુંજ જમનભાઈ નામનો ૨૯ વર્ષનો પટેલ યુવાન ગઈકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ક્રિકેટ મેચ પર પોતાના મોબાઈલ ફોનની આઇડી […]

Jamnagar ના બ્રાસપાર્ટના ઉદ્યોગકાર સાથે રૂા. 21.41 લાખની છેતરપિંડી

Jamnagar,તા.20 જામનગરના બ્રાસપાટના એક ઉદ્યોગકાર ગ્રેટર નોઇડા દિલ્હીના બે ચીટર શખ્સની છેતરપિંડીનો શિકાર બન્યા છે, અને ડિજિટલ પ્લેટફોર્મ મારફતે સંપર્ક કર્યા બાદ બ્રાસનો માલ મોકલાવી રૂપિયા 21.41 લાખનું પેમેન્ટ નહીં કરી, છેતરપિંડી કર્યાની ફરિયાદ પંચકોસી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર જામનગરમાં મેહુલનગર વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટનો વ્યવસાય કરતા જયસુખભાઈ […]

Jamnagar: કોંગી કોર્પોરેટરે તો ભારે કરી! પોતાના ગાલ પર કાદવ ચોપડી અન્ય મહિલાઓ સાથે કર્યો વિરોધ!

Jamnagar,તા.૧૯ જામનગર મહાનગરપાલિકાની બજેટ અંગેની સામાન્ય સભા યોજાઇ હતી, જે પહેલા વોર્ડ નંબર -૪ ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા પોતાના ગાલ પર કાદવ ચોપડીને અન્ય મહિલાઓ સાથે પહોંચ્યા હતા, અને હાથમાં બેનર પોસ્ટર દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો. જામનગર મહાનગરપાલિકા એક પ્રકારનો ફિલ્મી સ્ટુડિયો છે, તેમ જણાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને વર્ષોથી લોકોના પ્રશ્નોનો નિકાલ […]

Jamnagar :વેપારી સાથે રૂ. ૧૬.૫૧ લાખની છેતરપિંડી, ૩ આરોપી પકડાયા, ૧ ફરાર થયો

Jamnagar,તા.૧૯ જામનગરના એક વેપારી ઓનલાઈન ચીટર ટોળકીનો શિકાર થયો. રાજસ્થાનની પેઢીના નામે રૂપિયા ૧૬.૫૧ લાખનું ડીહાઈડ્રેડ ઓનિયન મંગાવી લીધા બાદ નાણાં ચૂકવવા માટે હાથ ખંખેરી લેવા અંગે રાજસ્થાન, ભાવનગર અને જામનગરના ૩ શખ્સો સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. જે કેસની તપાસમાં પોલીસે ૩ આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે રાજસ્થાની શખ્સ ફરાર હોવાથી […]

Jamnagar માં આત્મહત્યા કરવા બે-બે વાર તળાવમાં કૂદી, તો પણ જીવ બચી ગયો

Jamnagar,તા.18 ‘રામ રાખે તેને કોણ ચાખે’ તે વાત આજે જામનગરમાં પુરવાર થઈ છે. બે-બે વખત આત્મહત્યા કરવા માટે તળાવમાં જંપલાવી દેનાર યુવતીને આખરે બચાવી લેવાઇ છે. ખોજાનાકા વિસ્તારમાં રહેતી રેશમાબેન સબીરભાઈ નામની 35 વર્ષની યુવતી આજે સવારે 9 વાગ્યાને 50 મિનિટે લાખોટા તળાવના આઠ નંબરના ગેઇટમાંથી પ્રવેશી હતી, અને કોઈ સમજે તે પહેલાં જ તળાવના […]

Jamnagarના યુવાન પાસેથી વેચાણના બહાને ટ્રક મેળવી રૂ.4 લાખમાં બારોબાર વેચી મારી

Jamnagar,તા.18 જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા અને ટ્રક ચલાવતા મોહમ્મદ અઝીરુદ્દીન મોહમ્મદ યાસીન બુખારી નામના 38 વર્ષના ટ્રક ચાલક યુવાને પોતાની પાસેથી વેચાણના બહાને ટ્રક મેળવી લીધા પછી બારોબાર રૂપિયા ચાર લાખમાં ટ્રક વેચી નાખી તેની રકમ નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે જામનગરના ગરીબ નવાજ સોસાયટીમાં રહેતા આમીન હુસેનભાઇ અને તેના ભાઈ અબ્દુલ […]

Jamnagar યુવાન પર ધારદાર હથિયાર વડે હુમલો કરવાના પ્રકરણમાં ફરિયાદ નોંધાવાઈ

Jamnagar,તા.18 જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં એક યુવાન પર કેટલાક શખ્સો દ્વારા ધારદાર હથિયાર વડે હુમલો કરી દેવાયો હતો, અને તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, જયાં પોલીસે તેનું નિવેદન નોંધ્યા બાદ એક મહિલા સહિત ચાર સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવાઈ છે. જામનગરના ભીમવાસ વિસ્તારમાં રહેતા મહાનામ ઉર્ફે માનવ ઉગાભાઈ વઘેરા નામના 31 વર્ષના યુવાન ઉપર […]

Jamnagar નો યુવાન વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો,Suicide

Jamnagar,તા.18 જામનગર શહેરના પટણીવાડ વિસ્તારમાં રહેતો ઇમ્તિયાઝ આરબ નામનો યુવાન વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ ગયો છે, અને આખરે તેમાંથી મુક્તિ મેળવવા માટે યુવકે ઝેરી દવા પી લીધી છે. આ ઘટના બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઇમ્તિયાઝ આરબ ઘણા સમયથી […]

Jamnagarના એક યુવાન પર ધારદાર હથિયાર વડે હુમલો

Jamnagarતા ૧૭ જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં ગઈ રાત્રે એક યુવાન પર કેટલાક શખ્સો દ્વારા ધારદાર હથિયાર વડે હુમલો કરી દેવાયો હતો, જેના કારણે ભારે નાશ ભાગ થઈ હતી.  ચારથી પાંચ શખ્સો દ્વારા તિક્ષણ હથિયાર ના એક થી વધુ ઘા ઝીંકી દેવાતાં માનવ વઘોરા નામના ૩૧ વર્ષના સ્થાનિક યુવાનને શરીરના અનેક ભાગોમાં હથીયારના ઘા વાગ્યા હતા, અને […]

Jamnagar આદિવાસી શ્રમિક પરિવારની ૧૫ વર્ષની પુત્રીનો ઝેરી દવા પી લઈ આપઘાત

Jamnagar તા ૧૭ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જસાપર ગામના ખેડૂત દિનેશભાઈ પનારા ની વાડીમાં રહીને ખેતી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની દિનેશભાઈ કબોડાભાઈ બામણીયા નામના આદિવાસી ખેત મજુર ની પંદર વર્ષીય પુત્રી લેંજુબેન દિનેશભાઈ બામણીયા કે જેણે ગઈકાલે પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતક […]