Jamnagar જિલ્લાના ધ્રોલમાં રાહદારીને છરી બતાવી માર મારનાર ઇકો કાર ચાલક પકડાયો
Jamnagar,તા.28 ધ્રોલના જોડિયા નાકા પાસે એક ઇકો કાર માંથી ઉતરેલા શખ્સે સાઈડમાં ચાલવાના પ્રશ્ને બોલાચાલી કરી એક યુવાન પર હુમલો કરી છરી બતાવી હતી. તે ગુન્હામાં પોલીસે જામનગરના શખ્સની ધરપકડ કરી છે. ધ્રોલ શહેરના જોડિયા નાકા પાસેથી પસાર થતાં પડધરીના ધારશીભાઈ જકસીભાઈ સાડમીયા નામના યુવાન પસાર થતા હતા ત્યારે એક ઈકો કારના ચાલક સાથે સાઈડમાં […]