Jamnagar માં પૂરના પાણી ઓસરવાનું શરૂ, તારાજીના દ્રશ્યો જોઇ હચમચી ઉઠશો

Jamnagar,તા.29  રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા અવિરત મેઘમહેર વરસાવતાં ઠેર-ઠેર પૂરની સ્થિતિ સર્જાઇ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે આજે 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન રાજ્યના 93 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છના માંડવીમાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે વડોદરા, દ્વારકા સહિત જામનગર જેવા શહેર જળમગ્ન બન્યા છે. જામનગરમાં […]