Jammu and Kashmir માં આજે ત્રીજા તબક્કાનું મતદાન: PM મોદીએ લોકતંત્રના ઉત્સવને સફળ બનાવવા કરી અપીલ
Jammu and Kashmir,તા.01 જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કામાં આજે (પહેલી ઑક્ટોબર) મતદાન કરવા માટે લોકો જમ્મુમાં મતદાન કેન્દ્રની બહાર કતારમાં ઊભા રહેલા જોવા મળે છે. કેન્દ્રશાસિત પ્રદેશના 7 જિલ્લાઓમાં 40 મતદાર ક્ષેત્રોમાં મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ […]